Question
એ તો બહુ મોટાં માણસ રહ્યા તમને કેમ મળશે

Answer

“એ તો બહુ મોટાં માણસ રહ્યા, તમને કેમ મળશે?”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામ ચિન્હ સુધારી વાક્ય ફરીથી લખો. અહીં ગંદકી કરવી , નહીં કરનારને દંડ થશે.
વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામ ચિન્હ સુધારી વાક્ય ફરીથી લખો. કંઈ નહીં એ તો. શેઠને કંઠી ઘણી ગમી , ગઈ તેથી કહે છે.
પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું
જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે
વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામ ચિન્હ સુધારી વાક્ય ફરીથી લખો. પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યો હશે નહિ, તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ હોઈ શકે નહીં
વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામ ચિન્હ સુધારી વાક્ય ફરીથી લખો. અત્યારે હું તારો દીકરો , નથી તું મારો બાપ નથી.
વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામ ચિન્હ સુધારી વાક્ય ફરીથી લખો. કચવાતા મને શરત , હતી તેથી ભાગ આપી દીધો.
હા એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય
વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામ ચિન્હ સુધારી વાક્ય ફરીથી લખો. તેને જમણા હાથે પડી જવાને કારણે. વાગ્યું હતું.
દાદા એક શરત તમારે વાર્તા કહેવી પડશે