Question
એ વખતની ઍર ઍમ્બ્યુલન્સ કેવી રીતે કામ કરતી હશે?

Answer

એ વખતની ઍર ઍમ્બ્યુલન્સ ઊડીને અધ્ધર ચાલતી હશે. દર્દીના ધાબા ઉપરથી જ દર્દીને લઈ જશે અને નિશ્ચિત હૉસ્પિટલે સીધી જ એ દર્દીને ઉતારી દેશે. જેથી દર્દીને ઓછામાં ઓછા સમયમાં સારવાર મળી શકશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free