MCQ
${e^{dy/dx}} = (x + 1)$, $y(0) = 3$ નો ઉકેલ મેળવો.
  • A
    $y = x\log x - x + 2$
  • $y = (x + 1)\log |x + 1| - x + 3$
  • C
    $y = (x + 1)\log |x + 1| + x + 3$
  • D
    $y = x\log x + x + 3$

Answer

Correct option: B.
$y = (x + 1)\log |x + 1| - x + 3$
(b) $\frac{{dy}}{{dx}} = \log (x + 1)$ ==> $dy = \log (x + 1)dx$

$y = \int {\log (x + 1)dx} = x.\log (x + 1) - \int {\frac{x}{{x + 1}}dx} $

$ = x.\log (x + 1) - \int {\left( {1 - \frac{1}{{x + 1}}} \right)} \,dx$

$ = x.\log (x + 1) - x + \log (x + 1) + c$

$= (x + 1)\log (x + 1) - x + c$

$x = 0$ at $y = 3$

$3 = (1)\log (1) - 0 + c$ ==> $3 = 0 + c$ ==> $c = 3$

 $y = (x + 1)\log |x + 1| - x + 3$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $\vec{a}=5 \hat{i}-\hat{j}-3 \hat{k}$ અને $\vec{b}=\hat{i}+3 \hat{j}+5 \hat{k}$ બે સદિશો છે તો નીયેના વિધાનો પૈકી કયું એક સાચુ છે ?
રેખા $\overrightarrow{r}=(2\hat{i}-2\hat{j}+3\hat{k}\ \lambda+(\hat{i}-\hat{j}+4\hat{k})$ અને સમતલ $\overrightarrow{r}.(\hat{i}+5\hat{j}+\hat{k})=5$ વચ્ચેનું અંતર $...............$
ધારો કે વિધેય $f$ એ દ્રિતીય વિકાલિત ધરાવતું એવું વિધેય છે, જયા $f\ ''(x)=-f(x)$ અને $f\ '(x)=g(x)$ જો $h(x)=(f(x))^2+(g(x))^2$ અને $h(5)=3$ તો $h(10)=\ .............$
$\frac{{{x^2}\, + \,\,x\, + \,1}}{{{x^2}\, - \,x\, + \,1}}$ નું મહતમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે ...........  થાય .
$ABCDE$ પંચકોણ છે. એક બિંદુ આગળ બળ $\overline {AB} \,\,,\,\,\overline {AE} ,\,\,\overline {DC} \,\,,\,\,\overline {ED} $લાગે છે. પરિણામી $2\,\,\overline {AC} $ બનાવવા માટે આ સંહતિમાં કયું બળ ઉમેરવું પડે?
જો $\vec u ,\,\,\vec v ,\,\,\vec w $ અસમતલીય સદિશો હોય અને $ p, q $ વાસ્તવિક સંખ્યાઓ હોય, તો સામ્યતા$\left[ {3\,\vec u \,\,p\vec v \,\,p\vec w } \right]\,\, - \,\,\left[ {\,p\vec v \,\,\,\vec w \,\,\,q\vec u } \right]\,\, - \,\,\left[ {2\,\vec w\,\, \,\,q\vec v\,\,\,\, q\vec u \,} \right]\,\, = \,\,0$ કોના માટે સાચી હોય ?
જો $\vec a ,\,\vec b ,\,\vec c $ અનુક્રમે $A, B, C$ ના સ્થાન સદિશો હોય, અને $D$ એ $BC$ નું મધ્યબિંદુ હોય, તો $\overline {AD} $= …….
નીચેનામાંથી કયા બિંદુગણમાં $f\left( x \right) = \frac{x}{{1 + |x|}}$ વિકલનીય થશે $?$
Bag $I$ contains $3$ red,$4$ black and $3$ white balls and Bag $II$ contains $2$ red,$5$ black and $2$ white balls. One ball is transferred from Bag $I$ to Bag $II$ and then a ball is draw from Bag $II$. The ball so drawn is found to be black in colour. Then the probability, that the transferred ball is red,is.
વિકલ સમીકરણ $\frac{dy}{dx}-2 \frac{y}{x}=x^3$  નો ઉકેલ મેળવો..