થરમૉડાઇનોમિક્સના પ્રથમ નિયમ મુજબ, \( \Delta Q = \Delta E_{int} + \Delta W\)
સમોષ્મી પ્રક્રિયા માટે, \(\Delta Q = 0 \)
\(0 = \Delta E_{int} + \Delta W\)
\(\Delta E_{int} = -\Delta W \)
\(\Delta \mu C_V \Delta T = -\Delta W\)
\(\therefore \,\,{C_V} = \frac{{ - \Delta W}}{{\mu \Delta T}} = \frac{{ - ( - 146) \times {{10}^3}}}{{(1 \times {{10}^3}) \times 7}} = 20.8\,J\,\,mo{l^{ - 1}}{K^{ - 1}}\)
દ્વિ-પરમાણ્વિક વાયુ માટે
\({C_V} = \frac{5}{2}R = \frac{5}{2} \times 8.3 = 20.8\,J\,\,mo{l^{ - 1}}{K^{ - 1}}\)
આથી વાયુ દ્વિ-પરમાણ્વિક છે
પ્રક્રિયા | પરિસ્થિતિ |
$(I)$ સમોષ્મી | $(A)\; \Delta W =0$ |
$(II)$ સમતાપી | $(B)\; \Delta Q=0$ |
$(III)$ સમકદ | $(C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0$ |
$(IV)$ સમદાબી | $(D)\; \Delta U =0$ |
કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે
$T_{1}=27^{\circ} C$ [ફ્રિજની બહારનું તાપમાન]
$T_{2}=-23^{\circ} C$ [ફ્રિજની અંદરનું તાપમાન]