MCQ
એક સમાંતર શ્રેણી માટે ${{t}_{m+n}}+{{t}_{m-n}}=.............$
  • $2{{t}_{m}}$
  • B
    $2{{t}_{n}}$
  • C
    ${{t}_{m}}$
  • D
    ${{t}_{n}}$

Answer

Correct option: A.
$2{{t}_{m}}$
A

$t_{m+n}+t_{m-n}= a+(m+n-1)d+a+(m-n-1)d\\=2a+(m+n-1+m-n-1)d\\=2[a+(m-1)d]\\=2t_m$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $\quad S =\left\{ M =\left[ a _{ ij }\right], a _{ ij } \in\{0,1,2\}, 1 \leq i , j \leq 2\right\}$ એક નિદર્શાવકાશ છે અને  $A=\{M \in S: ~ M$ વ્યસ્ત સંપન્ન છે $\}$ એક ઘટના છે. તો $P(A)=........$
જો $27, 31, 89, 107, 156 $ સંખ્યાઓનો મધ્યક $82$, હોય તો $130, 126, 68, 50, 1 $ સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ?
$1$ થી $30$ સુધીના ભિન્ન પૂર્ણાકોમાંથી ત્રણ પૂર્ણાકો પૈકી કોઈ એક ....... રીતે પસંદ થાય કે જેમનોસરવાળો યુગ્મપૂર્ણાક આવે.
પરવલય $y^2 + 2y + x = 0$ નું શિરોબિંદુ કયા ચરણમાં હોય ?
જો $\alpha $ અને $\beta $ સમીકરણ $x^2 + px + \frac {3p}{4} = 0$ ના ઉકેલો હોય કે જેથી  $\left| {\alpha  - \beta } \right| = \sqrt {10} ,$ તો $p$ ની કિમત મેળવો.
$A =\{ x_1, x_2, x_3, x_4 \}; \,\,$$B = \{ y, y_2, y_3, y_4 \} .$ એક વિધેય ગણ $A$ થી ગણ $B$ પર વ્યાખ્યાયિત છે તો કેટલી રીતે વિધેય બને કે જેથી એક એક વિધેય બને $f(x_i) \ne y_i$ બધા  $i = 1, 2, 3, 4$ માટે 
જો ઉપવલયના નાભીલંબની લંબાઈ $4\,એકમ$ અને નાભી અને મુખ્યઅક્ષ પરના નજીકના શિરોબિંદુ વચ્ચેનું અંતર $\frac {3}{2}\,એકમ$ હોય તો ઉત્કેન્દ્ર્તા મેળવો. 
ધારોકે ગણ $A$ અને $B$ બન્ને માં $5$ ઘટકો છે.ધારોકે ગણ $A$ અને $B$ ના ધટકોના મધ્યક અનુક્રમે $5$ અને $8$ છે તથા ગણ $A$ અને $B$ ના ઘટકોનું વિચરણ અનુક્રમે $12$ અને $20$ છે.$A$ ના પ્રત્યેક ઘટકોમાંથી $3$ બાદ કરીને અને $B$ના પ્રત્યેક ઘટકોમાં $2$ ઉમેરીને $10$ ધટકોવાળો નવો ગણ $C$ બનાવવામાં આવે છે.તો $C$ ના ધટકોના મધ્યક અને વિચરણનો સરવાળો $.......$ છે.
જો સમીકરણ ${a_n}{x^n} + {a_{n - 1}}{x^{n - 1}} + .... + {a_1}x = 0$,${a_1} \ne 0$,$\,n \ge 2$,ના એક ધન બીજ $x = \alpha $ હોય તો સમીકરણ $n{a_n}{x^{n - 1}} + (n - 1){a_{n - 1}}{x^{n - 2}} + .... + {a_1} = 0$ નું એક ધન બીજએ  . . .   છે.
જો રેખા $y=mx$ એ રેખાઓ $x+2y-1=0, 2x-y+3=0$ ને એક જ બિંદુમાં મળે છે. તો $m=...........$