થરમૉડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ, \(\Delta Q = \Delta U + \Delta W\)
\(\therefore\) ચક્રીય પ્રક્રિયા માટે \(\Delta U = 0\)
\(\therefore\) \(\Delta Q = \Delta W\)
\(\therefore\) \(Q_1 + Q_2 + Q_3 = W_1 + W_2 + W_3 + W_4\)
\(\therefore\) \( 600 - 400 - 300 + 200 = 300 - 200 - 150 + W_4\)
\(\therefore\) \(W_4 = 150 J\)
કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય