Question
એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો :

Answer

રોજિંદા જીવનના એકરૂપ આકારના ઉદાહરણ: $1)$ એક જ પેકેટમાંથી નીકળેલા એક જ પ્રકારના બિસ્કિટ.   $2)$ એકસાથે બહાર પડેલા એક જ પ્રકારના પાંચ રૂપિયાના સિક્કા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free