Question
'Elements' માં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા $............$ છે. $(465, 460, 13)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ_________ હોય છે.
ચતુષ્કોણ માં પાસપાસેના ખૂણાઓ ની $..............$ જોડ મળે.
$............$ એ ચતુષ્કોણ $\text{ABCD}$ નો એક વિકર્ણ છે. $(AB, AD, AC)$
ચક્રીય ચતુષ્કોણ ABCD માં જો $\angle A =\angle C$ હોય, તો $\angle A =$ _______. $\left(60^{\circ}, 90^{\circ}, 120^{\circ}\right)$
જો કોઈ બહુપદી $p (x)$ માટે $p (-5) = 0$ હોય, તો $........$ એ $p (x)$ નો એક અવયવ છે. $(x + 5, x - 5, 5 - x)$
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ $16$ સેમી અને $30$ સેમી છે, તો તેની પરિમિતિ $................$ સેમી થાય. $(34, 68,17)$
સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા ________ છે. (સમાન, પૂરકકોણ, કોટિકોણ)
એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $............... cm^2 $ થાય. $(330,250,280)$
લંબચોરસના વિકર્ણો $..............$ હોય છે.
$\angle A C D$ એ $\triangle A B C$ નો બહિષ્કોણ છે. જો $\triangle A B C$ માં $\angle A=50^{\circ}$ અને $\angle C=40^{\circ}$ હોય, તો $\angle A C D = ................(90^\circ ,140^\circ ,150^\circ )$