Question
ફિયોના ઘરે $ ........... $ ની થાળીમાં પંચપકવાન ખાતી. $($કાંસા, ચાંદી$)$ 

Answer

ચાંદી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વસંતરાયના પડદો ઉતારવાની સાથે જ $ ........... $ તડકો ઓરડામાં આવી પડયો. $($દોઢ મણ, અધમણ$)$
બંને બહેનો હોડીની હરીફાઈ જોવા $ .......... $ થી આવ્યાં હતાં. $($અમદાવાદ, મોરબી$)$
વરસાદ મોરનાં સુંદર $ ......... $ પીંછાં ભીંજવી નાખે છે. $($આંખોવાળાં, પાંખવાળાં$)$
ડૉલી ફિયોનાને ખેંચીને $ ........... $  માં લઈ ગઈ. $($રસોડા, કોઠાર$)$
ડાંગરના ખેતરમાં $ ........... $ રોજ સવારે ડાંગર થઈને ઝૂલે છે. $($તડકો, છાંયડો$)$
લાલ હોડીવાળા નાવિકો જેટલો જ $ .......... $ વર્ષિલ નાગ્રેચા હતો. $($દુ:ખી, ખુશ, મહેનતુ$)$
દાદાજીના $ ........... $ માંથી કાઢી લીધો કાચ. $($ચશ્માં, ખિસ્સા$)$
ધાબડધીંગીથી બચવા જતાં પહેલવાન એક વાર $ ........ $ માં પડી ગયો હતો. $($કૂવા, ખાઈ$)$
ફિયોનાને $ ........... $  સાથે સૌથી વધુ દોસ્તી હતી. $($દાદા, દાદી$)$
તરલિકાએ કંપતા હાથે $ ........... $ ને ફોન કર્યો. $($ફાયરબ્રિગેડ, પોલીસબ્રિગેડ$)$