MCQ
$f:N×N\rightarrow N,f((m,n))=m+n,$ તો $f...........$
  • A
    એક એક છે અને વ્યાપ્ત છે.
  • B
    એક એક છે અને વ્યાપ્ત નથી..
  • C
    એક એક નથી અને વ્યાપ્ત છે.
  • એક એક નથી અને વ્યાપ્ત નથી.

Answer

Correct option: D.
એક એક નથી અને વ્યાપ્ત નથી.
D

$f((1,2))=1+2=3$ તથા $f((2,1))=2+1=3$

$\therefore f$ એક એક નથી.

હવે ,$1\in N$ પણ $1$ એ કોઈ પણ $(m,n)\in N×N$ પ્રતિબિંબ નથી.

$\therefore f$ વ્યાપ્ત નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $g\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}{k\sqrt {x + 1} ,\;\;0 \le x \le 3}\\{mx + 2,\;\;3 < x \le 5}\end{array}} \right.$ વિકલનીય હોય ,તો $k + m$ નું મૂલ્ય મેળવો.
The sum and product of the mean and variance of a binomial distribution are $82.5$ and $1350$ respectively. They the number of trials in the binomial distribution is.
ધારો કે $a, b$ અને $c$ ભિન્ન ઋણેતર સંખ્યા છે. જો સદિશો $a\hat i\,\, + \;\,a\hat j\,\, + \;\,c\hat k,\,\,\hat i\,\, + \;\hat k\,{\rm{ }}$ અને $ \,c\hat i\,\, + \;\,c\hat j\,\, + \;\,b\hat k$ એક સમતલમાં આવેલા હોય, તો $c = ……$
વક્ર $y = y ( x )$ એ બિંદુ $(3,3)$ માંથી પસાર થાય છે અને વક્ર વડે આવૃત પ્રદેશ અને $x-$અક્ષની ઉપરના ભાગમાં અને $x-$યામ $3$ અને  $x(>3)$ ની વચ્ચે હોય તેવા પ્રદેશનું ક્ષેત્રફળ  $\left(\frac{y}{x}\right)^{3}$ છે. જો વક્ર એ પ્રથમ ચરણમાં  બિંદુ $(\alpha, 6 \sqrt{10})$ માંથી પણ પસાર થાય છે તો $\alpha$ ની કિમંત  $........$ થાય.
જો $f(x) = \cos \left( {{{\tan }^{ - 1}}\left( {\sin \left( {{{\cos }^{ - 1}}x} \right)} \right)} \right) + \sin \left( {{{\cot }^{ - 1}}\left( {\cos \left( {{{\sin }^{ - 1}}x} \right)} \right)} \right)$ નો વિસ્તાર $\left[ {m,M),} \right.$ છે તો સમીકરણ $\operatorname{sgn} \left( {\left| {x - 1} \right| - 2} \right) = \ln \left| {x - 2} \right|$ ના બીજ ની સંખ્યા મેળવો.  ( કે જ્યાં sgn એ ચિન્હ વિધેય દર્શાવે છે )
જો $f (x + y + z) = f (x) f (y) f (z), \forall x,y \in R, f(4)=4, f^\prime (0)=2$ તો $f^\prime (4),f (4), f^ \prime (0)$ એ $........... .$
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{3x - 8}&3&3\\3&{3x - 8}&3\\3&3&{3x - 8}\end{array}\,} \right| = 0,$ તો $x$ ની કિમત મેળવો.
$x \in(-1,1]$ માટે, સમીકરણ $\sin ^{-1} x=2 \tan ^{-1} x$ ના ઉકેલોની સંખ્યા $........$ છે.
ધારોકે $I(x)=\int \frac{(x+1)}{x\left(1+x e^x\right)^2} d x, x > 0$ જો $\lim _{x \rightarrow \infty} I(x)=0$, હોય, તો $I(1)=..........$
જો $f(x)=(1+x)^n,$તો$f(0)+f'(0)+\frac{1}{2}f''(0)+...+\frac{1}{n!}f''(0)=...$