Question
ફોક $($રદબાતલ, શોક, નિષ્ફળ$)$

Answer

રદબાતલ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયો શબ્દ ‘જરીક’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ થોડુક
$B.$ ઘણું
$C.$ માપમાં
મબલક$($પુષ્કળ, હલકું, કીમતી$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘કાજે’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ક્રોધ
$B.$ માટે
$C.$ દહાડો
પ્રતિષ્ઠ $($મૂર્તિપૂજા આબરૂ પ્રેમ$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘ઝંઝટ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ નિર્ઝર
 $B.$ રકઝક
$C.$ હાડમારી
નીચેનામાંથી કયો શબ્દ ‘વરસાદ’ નો સમાનાર્થી નથી ?
$A.$ વૃષ્ટિ
$B.$ પર્જન્ય
$C.$ દુકાળ
નીચેનામાંથી કયો શબ્દ ‘ખંડ’ નો સમાનાર્થી શબ્દ છે ?
 $A.$ ઓરડો
$B.$ ઘર
$C.$ મહેલ
નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું કયું જોડકું સાચું નથી$? A.$ કનિષ્ઠ – જયેષ્ઠ $B$. વિષ – ગરલ $C$. સૂર્ય – આદિત્ય
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A.$ પહાડ - ડુંગર $B$. ગિરિ – નેણ $C.$ ચક્ષુ – અંત
હૂંફાળું $($સ્નેહભર્યું ઊકળતું નકામું$)$