MCQ
$f(x) = \sin \left( {\frac{x}{n}} \right)$ નો આવર્તમાન $4\pi $, હોય તો $n$ મેળવો.
  • A
    $1$
  • B
    $4$
  • C
    $8$
  • $2$

Answer

Correct option: D.
$2$
d
(d) $\sin \,\left( {\frac{x}{n}} \right) = \sin \,\left( {2\pi + \frac{x}{n}} \right)$

$= \sin \left( {\frac{1}{n}(2n\pi + x)} \right)$

==> Period of the function $\sin \left( {\frac{x}{n}} \right)$ is $2n\pi $.

==> $2n\pi = 4\pi   \Rightarrow n = 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $a, b \in R$ એવા છે કે જેથી $\alpha$ એ સમીકરણ $a x^{2}-2 b x+15=0$ નું પુનરાવૃત બીજ છે. જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-2 b x+21=0$ નાં બીજ હોય, તો $\alpha^{2}+\beta^{2}$ = ............
જો $z$ સંકર સંખ્યા છે કે જેથી $\left|\frac{z-i}{z+2 i}\right|=1$ અને  $|z|=\frac{5}{2} \cdot$ હોય તો $|z+3 i|$ મેળવો.
$HEXAGON $ શબ્દના અક્ષરોને ડિક્શનરી ક્રમમાં ગોઠવતાં તેનો ક્રમાંક કેટલો આવે ?
જો  $\omega$ એ $1$ નું કાલ્પનિક ઘનમૂળ હોય તો  $cos \,\,[\{ (1-\omega)(1-{\omega}^2)+(2-{\omega})(2-{\omega}^2)+\,.\,.\,+(2017-{\omega})(2017-{\omega}^2)  \}\cdot \frac {\pi}{2017}]$ ની કિમંત મેળવો.
એક ત્રિકોણના શિરોબિંદુઓ માંથી તેની સામેની બાજુઓ પર લંબ દોરવામાં આવે તો લંબપાદના યામો અનુક્રમે  $(20,25), (8,16)$ અને $(8,9)$ થાય તો ત્રિકોણનું લંબકેન્દ્ર ક્યુ છે ? 
વર્તૂળ $x^2 + y^2 = 4x + 8y + 5$ એ રેખા $3x - 4y = m$ ને બે ભિન્ન બિંદુઓ આગળ ક્યારે છેદે ?
$k$ ની એવી શક્ય પૂર્ણાક સંખ્યા કેટલી મળે કે જેથી રેખા $3 x+4 y=k$  એ વર્તુળ $\mathrm{x}^{2}+\mathrm{y}^{2}-2 \mathrm{x}-4 \mathrm{y}+4=0$ ને બે ભિન્ન બિંદુઓ આગળ છેદે.
જો અતિવલય $4y^2 = x^2 + 1$ પરના સ્પર્શકો યામાક્ષોને ભિન્ન બિંદુઓ  $A$ અને $B$ માં છેદે છે તો રેખા $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ મેળવો 
ધારો કે $P(a \,sec\, \theta\, , b\, tan \,\theta )$ અને $Q (a\, sec\, \phi ,\, b\, tan\,\phi  ,)$ જ્યાં ,$\theta \,\, + \;\,\varphi \,\, = \,\,\frac{\pi }{2},$ અતિવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ પરના બે બિંદુઓ છે. જો $(h, k)$ એ $P$ અને $Q$, આગળનાં અભિલંબોનું છેદબિંદુ હોય,તો $k = …….$
જો બે વર્તૂળો $x^2 + y^2 + 2x - 4y - 4 = 0$ અને $x^2 + y^2 + 2x - 4y - 20 = 0$ ની વચ્ચેનું વર્તૂળ $x^2 + y^2 + 2x - 4y - k = 0$ હોય, તો$k = ……..$