MCQ
$f(x)=\cos x-2 k\ x$ એ ચુસ્ત ઘટતું વિધેય હોય તો $ ......... $
  • A
    $k>\frac{1}{2}$
  • B
    $k<\frac{1}{2}$
  • C
    $k>2$
  • D
    $k<2$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુઓ $P(1,2,1)$ અને $Q(2,1,-1)$ માંથી પસાર થતી એક રેખા $L$ ધ્યાને લો. જો બિંદુ $\mathrm{A}(2,2,2)$ નું રેખા $L$ પરનું આરસી પ્રતિબિંબ $(\alpha, \beta, \gamma)$ હોય, તો $\alpha+\beta+6 \gamma=$ .......... 
ધારો કે $f\left( x \right)$ એ $x = 1$ આગળ વિકલનીય છે તથા $\mathop {\lim }\limits_{h \to 0} \frac{1}{h}f\left( {1 + h} \right) = 5,$તો$f'\left( 1 \right) = .....$
$P,Q$ અને $R$ સંખ્યાઓ માટે વિધેય $f(x)=Pe^{2x}+Q\ e^x+Rx$ શરતો $f({0})=-1,f'(\log2)=31$ અને $\int_{{0}}^{\log4}[f(x)-Rx]dx=\frac{39}{2}$ સંતોષે છે તો $P+Q+R=\ ......$
$\overrightarrow{a}$ એ $\overrightarrow{b}$ અને એકમ સદિશો હોય , તો $|\overrightarrow{a}+\overrightarrow{b}|+|\overrightarrow{a}-\overrightarrow{b}|$ ની મહત્તમ કિમત $...... .$
બિંદુઓ $(1, -1, 2), (2, 0, -1)$ અને $(0, 2, 1)$ માંથી પસાર થતા સમતલને લંબ એકમ સદિશ મેળવો.
વક્ર $y=y(x)$ પરના કોઈ પણ બિંદુ $(x, y)$ પરના સ્પર્શક નો ઢાળ $\frac{x^2+y^2}{2 x y}, x > 0$ છે.જો $y(2)=0$ હોય, તો $y(8)$ નું મૂલ્ય $........$ છે.
વિધેય $f(x)=^{16-x}C_{2x-1}+^{20-3x}P_{4x-5}$ નો પ્રદેશ $...........$
ધારોકે $I=\int \limits_{\pi / 4}^{\pi / 3}\left(\frac{8 \sin x-\sin 2 x}{x}\right) d x$ છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?
જો સંબંધ ${R_1}$ એ ${R_1} = \{ (a,\,b)|a \ge b,\,a,\,b \in R\} $ દ્વારા વ્યાખ્યાયિત હોય તો ${R_1}$ એ . . . .   
રેખા $\frac{x-{1}}{{1}} = \frac{y}{{2}} = \frac{z+{1}}{{3}}$ એ $ ......... .$