Question
ગામની શાળા શાના કારણે આશ્રમ જેવી લાગે છે?

Answer

શાળાના મેદાનમાં વૃક્ષો, ફૂલછોડ ઉપરાંત ઔષધિ બાગ, તુલસીવન અને કિચન-ગાર્ડન હોવાના કારણે ગામની શાળા આશ્રમ જેવી લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free