Question
ગૌણ માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.

Answer

  • ગૌણ માહિતીનો અર્થ:
    • જયારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતી નો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે.
  • ગૌણ માહિતીનું ઉદાહરણ:
    • દા.ત., ભારતની રજીસ્ટર ઓફીસ, ન્યુ દિલ્લી દ્વારા એકત્રિત કરાયેલ ભારત ના મૃત્યુદર અને જન્મદર ને લગતી માહિતી ફરી વખત પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ માહિતી ગૌણ માહિતી બની જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શાળામાં વાણિજ્ય$-$પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ $7$ વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ $6$ તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા$-$જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય $?$
બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક $8$ છે, જો પ્રથમ સંખ્યા $4$ હોય તો બીજી સંખ્યા શોધો.
સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
$(1)$ ગુસ્સો, $(2)$ પ્રેમ, $(3)$ બચત, $(4)$ વસ્તુના ભાવ $($રૂ માં$) ,(5)$ ખર્ચ $(6)$ વૈવાહિક દરજ્જો
બરાબર રીતે ચીપેલા $52$ પત્તામાંથી બે પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય ?
TANI શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા જ આવે ?
એક વિસ્તારમાં $50$ કુટુંબોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે તે પરથી યોગ્ય આવૃત્તિ$-$વિતરણ મેળવો :
$1$ $1$ $2$ $1$ $1$ $1$ $1$ $2$ $1$ $0$
$0$ $2$ $2$ $0$ $3$ $3$ $2$ $1$ $2$ $1$
$2$ $1$ $3$ $1$ $1$ $2$ $2$ $2$ $1$ $2$
$3$ $0$ $3$ $0$ $2$ $1$ $2$ $2$ $2$ $2$
$0$ $1$ $2$ $2$ $2$ $2$ $3$ $3$ $2$ $1$
સમષ્ટિનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.
જો વાસ્તવિક વિધેય $f(x)=\frac{x^3-27}{x^2+3 x+9}$ હોય, તો x ની કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે ?
સંમિત આવૃત્તિ$-$વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો.