Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ: ગવતરી2 Marks
Question
ગાયે ચાર હીંહોટા ક્યાં નાખ્યા$?$
✓
Answer
ગાયે પહેલો હીંહોટો સીમમાં નાંખ્યો ને બીજો હીંહોટો વાડીએ નાંખ્યો. ત્યાંથી આગળ આવી ત્રીજો હીંહોટો ગામનાં ગોંદરે $($ભાગોળ$)$ ને ચોથા હીંહોટામાં વાછરડાંઓને ભેટી પડી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.