Question
ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 110592$

Answer

$110592$ નું ઘનમૂળ $48$ છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 1764$
નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે, તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે?
Image
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 9x - 4 - 3 (x-4) = 4 (x-1)$
$(2) \ 2 (x-3) - 7 = 6-5 (x + 1)$
$(3)  \ \frac{2}{3x} + 1 =  \frac{x}2  + 2$
$(4)  \ \frac{1}{4}(x-2) =  \frac15(x-1)$
વિસ્તરણ કરો $:(3 x+5)^{2}$
Image
ઉપરની આકૃતિમાં $\text{RISK}$ અને $\text{CLUE}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે, તો $x$ શોધો.
સરવાળા કરો$:6 a^{2}-7 a-9$ અને $9 a^{2}+10 a+5$
નીચેનાં પ્રમાણ વ્યસ્ત છે કે કેમ તે શોધો $:$
$X$ $5$ $10$ $20$ $25$ $50$
$Y$ $40$ $20$ $10$ $8$ $4$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 8464$
નીચે આપેલી સંખ્યામાં એકમનો અંક $5$ છે $,$ તેમનો વર્ગ ગણતરી કરી શોધો $: (i) \ 15 \ (ii) \ 95 \ (iii)\ 105 \ (iv) \ 205$
બાજુની આકૃતિ માટે બહુ કોણના બધા બહિષ્કોણોના માપનો સરવાળો $360^\circ$ થાય છે તે દર્શાવો .