Question
ઘર (ગૃહ - મંદિર - પર્વત)
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| જરી | ભરપૂર, ભરેલું | |
| સભર | દેવી, અદ્ભુત | |
| જરા, થોડું |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| તાવડી | હયાતિ,હસ્તિ | |
| સહવાસ | પેણી, ઢાઈ | |
| સોબત, સંબંધ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| અવાક્ | દંગ, ચક્તિ | |
| દિંગ | તુચ્છ, હલકું | |
| મૂક, સ્તબ્ધ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| મહોર | કઠિન, અઘરા | |
| ઠેસ | મોજું, કલ્પના | |
| કપરા | ઠોકર, લાત | |
| છાપ, સિક્કો |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| સ્નેહ | ખ્યાતિ, નામના | |
| કીર્તિ | પિતા, બાપ | |
| પ્રેમ, વહાલ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| ભવન | નાદ, અવાજ | |
| રવ | દષ્ટિ, નજર | |
| રહેઠાણ, મકાન |
| ‘અ’ વિભાગ | ‘બ’ વિભાગ | ઉત્તર |
| તીર | મધુર, મીઠી | |
| મધુરી | કાંઠો, કિનારો | |
| પૃથ્વી, જમીન |