Question
ઘવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠા છે?

Answer

ઘવાયેલ દીપકની પાસે દીપકની માતા મેના, દીપકના પિતા સર અમલ, દીપકની બહેન ઊર્મિ, ડોકટર તથા પોલોસ ઉપરી નંદરાય અને લોકો વ્યાકુળ ચિત્તે બેઠાંછે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free