Question
ગઈ કાલે અમે અંબાજી ………………… ત્યારે મંદિર ખુલ્લું હતું. (જવું)

Answer

ગયા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અરે, કપડાં ક્યાં ગંદાં કરી આવ્યો? હજુ હમણાં જ તો નવાં કપડાં ……………….. છે! (પહેરવું)
અશરફ…………... (હસવું)
સંસ્કારના પોતાના ગામમાં તો …………… હતી. (લીલાછમ,હરિયાળી)

હવે શહેરના ………………. વાતાવરણમાં પાછા જવા મન માનતું નથી.(પ્રદૂષિત,લીલાછમ)
મોર ……………. (ટહુકવું)
અઢી દાયકામાં તો ગામની ········· ફરી ગઈ છે. (શ્રેય,સિકલ)
મંદિરના પૂજારીજી જ્યારે સાદ પાડે ત્યારે પ્રસાદ ખાવા દોડી આવતા ........................... ના આખા વૃંદને જોવાની અવિસ્મરણીય તક અહીં આવતા પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે. (શિયાળ, ભુજ)
મેઘગર્જના થાય છે, વરસાદ ચોક્કસ …………….. (થવું)
નથી કદી હું એકલો, ............... મારે ભાર!
ઘરે ન આવીએ અને રસ્તામાં ક્યાંક ………………….. કરવા રોકાઈએ તો તોફાનમસ્તી કરી નુકસાન કરવાનું મન થાય.