MCQ
ગણ $A$ એ પરનો ખાલી સંબંધએ  . . . .   થાય.
  • A
    સ્વવાચક
  • સંમિત અને પરંપરિત
  • C
    સ્વવાચક અને સંમિત
  • D
    સ્વવાચક અને પરંપરિત

Answer

Correct option: B.
સંમિત અને પરંપરિત
b
(b) The void relation $R$ on $A$ is not reflexive as $(a, a)$$\not \in R$ for any $a \in A$. The void relation is symmetric and transitive.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $y - x\frac{{dy}}{{dx}} = a\left( {{y^2} + \frac{{dy}}{{dx}}} \right)$ નો ઉકેલ મેળવો.
જો સમગુણોત્તર શ્રેણીનું $p^{th}, q^{th}$ અને $r^{th}$ મું પદ $a, b, c$ હોય, તો સદિશ.... $\vec u \,=\,\,\left( {\log \,a} \right)\,\hat i\,\, + \;\,\left( {\log \,b} \right)\,\hat j\,\, + \;\,\left( {\log \,\,c} \right)\,\,\hat k$ અને $\vec v \,\, = \,\,\left( {q\,\, - \,\,r} \right)\,\hat i\,\, + \;\,\left( {r\,\, - \,\,p} \right)\,\hat j\,\, + \;\,\left( {p\,\, - \,\,q} \right)\,\hat k$ વચ્ચેનો ખૂણો મેળવો.
$\int_{ - 2}^3 {|1 - {x^2}|dx} =$
$\left|\begin{array}{ccc}\sum_{ r =1}^{16} 2^{ r } & a & 2^{16}-1 \\ 3 \sum_{ r =1}^{16} 4^{ r } & b & 2\left(4^{16}-1\right) \\ 7 \sum_{ r =1}^{16} 8^{ r } & c & 4\left(8^{16}-1\right)\end{array}\right|=\ldots \ldots \dots \dots$
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{x + a}&b&c\\b&{x + c}&a\\c&a&{x + b}\end{array}\,} \right| = 0$ નું કોઈ એક બીજ મેળવો.
જે ત્રિકોણના શિરોબિંદુઓ $i + 2j, 2i + j, i + j + k$ હોય, તે ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
વિધેય $\frac{{{{10}^x} - {{10}^{ - x}}}}{{{{10}^x} + {{10}^{ - x}}}}$ નું વ્યસ્ત વિધેય મેળવો.
$x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)$ માટે, જો $y(x)=\int \frac{\operatorname{cosec} x+\sin x}{\operatorname{cosec} x \sec x+\tan x \sin ^2 x} d x$ અને $\lim _{x \rightarrow\left(\frac{\pi}{2}\right)}-y(x)=0$ હોય, તો $y\left(\frac{\pi}{4}\right)=$........................
જો $ a, b, c$  અસમતલીય સદિશો હોય, તો $m$ ના કયા મુલ્ય માટે જેમના સ્થાન સદિશો $-2b + 3c, 2a + mb - 4c$ અને  $-7b + 10c$ હોય તે ત્રણ બિંદુઓ સમરેખ હોય ?
જો દ્રિપદી વિતરણ સંભાવનામા મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ હોય તો ઓછામા ઓછા બે વખત સફળ થવાની સંભાવના મેળવો.