Question
ગણ એટલે શું?

Answer

ગણ એટલે સમૂહ, વર્ગ. સંસ્કૃત ભાષામાં ધાતુઓને ક્રિયાપદોને) १ થી १०વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને ગણ કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free