Question
ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું?

Answer

ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી, તે ઊભો થયો ને આંખથી સજ્જન યાત્રિકને મૂંગા આશિષ આપીને ચાલતો થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free