Question
ગોપીની વેલનું વર્ણન કરો.

Answer

ગોપીએ જવા-આવવાનું એક જ બારણું હોય એવી પીંજણી (વેલડી) તૈયાર કરાવી હતી. તે વેલડી સાગ અને સીસમ લાકડાની બનેલી હતી, જેને નવલા સુતારે ઘડી હતી. તેમાં ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટૉમી ગભરાયેલો શા માટે લાગતો હતો?
અર્જુને જળ લેતાં દ્રૌપદીને શું કહ્યું?
ટૉમીની કઈ વાત તમને ગમી? શા માટે?
કારણ લખો:
ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો, કારણ કે ______.
તમે કયા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયા – એમ ગણશો? કેમ?
ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કૂકડો તેને શું કહે છે?
વાઇકિંગ - $1$ મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે?
કાવ્યમાં કવિ પ્રકૃતિનાં ક્યાં ક્યાં તત્ત્વોમાં ઈશ્વરનાં દર્શન કરે છે?
ધુળો શા માટે કોટડા જવા નીકળ્યો ?
નાનિયાનાં મમ્મીએ / વડીલોએ તેને શું શું કરવાનું કહ્યું હશે? શું શું કરવાની ના પાડી હશે? જેથી નાનિયાને આવી કવિતા બનાવવી પડી?