Question
ગોરિયાની બીમારીથી દગડુના ઘરમાં કેવું પરિવર્તન આવ્યું?

Answer

ગોરિયાની બીમારીથી તેની મા ચંદેરી આકળવિકળ થઈ ગઈ. ઘરનાં બધા ચિંતામાં પડી ગયાં. ઘરમાં કોઈએ બરાબર ખાધું નહિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free