Question
ગોરિયો સાજો થતાં દગડુએ શો વિચાર કર્યો?

Answer

ગોરિયો સાજો થતાં દગડુએ વિચાર કર્યો કે, 'ચમત્કાર તો થયો જ પણ એ દાક્તરની ગોળીએ કર્યો કે ગોલુના ભીના કોથળાએ એ તો ઉપરવાળો જાણે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free