Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIભાઈબંધી1 Mark
Question
ગોરિયો તાવમાંથી કેવી રીતે સાજો થયો ?
✓
Answer
ગોરિયાને જ્યારે ડૉક્ટરની દવાની અસર થતી ન જણાઈ ત્યારે અડધી રાતે ગોલુએ ભીના કરેલા કોથળા ગોરિયાની પીઠ પર મૂક્યા હતા. દવા અને ગોલુની કાળજીથી ગોરિયો તાવમાંથી સાજો થયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.