Question
ગુણાકાર કરો : $(\frac{-3}{7}) \times \frac{14}{9}$

Answer

$(\frac{-2}{3})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-17), 8, (-37), 19, (-2)$
ચડતા ક્રમમાં :
ઊતરતા ક્રમમાં :
સરવાળા કરો : $ \frac{-2}{3}+\frac{1}{6} $
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

નીચેનાની કિંમત શોધો $: (i)\ (-4)^2\ (ii)\ (-5)^3$
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{- 3}{5}), (\frac{- 6}{10}),(\frac{- 9}{15}),(\frac{- 12}{20}),… $
$47,325$ ને $10$ ની ઘાતમાં વિસ્તૃત રૂપે દર્શાવો.
સાદું રૂપ આપો $: b^3 \times 2^3 \times 5b^4 $
બાજુની આકૃતિમાંથી અનુકોણની જોડ, અંતઃયુગ્મકોણની જોડ તથા છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ લખો:
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: \frac{4}{9} = \frac{x}{36}= \frac{20}{y}$
આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતા જવાબનું ચિહ્ન શું થશે?
$(a) \ 8$ ઋણ પૂર્ણાકો અને $3$ ધન પૂર્ણાકો
$(b) \ 5$ ઋણ પૂર્ણાકો અને $4$ ધન પૂર્ણાકો
$(c) \  (-1)$, બાર વખત
$(d) \ (-1), 2m$ વખત, જ્યાં $m$ એ પ્રાકૃતિક સંખ્યા છે.