Question
ગુણાકાર કરો: $6\frac{2}{5} \times \frac{7}{9}$

Answer

$6\frac{2}{5} \times \frac{7}{9} = \frac{32}{5} \times \frac{7}{9} = \frac{32 \times 7}{5 \times 9} = \frac{224}{45} = 4\frac{44}{45}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળા કરો: $\frac{-8}{15} + \left(\frac{-5}{6}\right)$
મનુ, કનુ અને ચનુ વચ્ચે $2 : 3 : 4$ ના પ્રમાણમાં રૂ. $18,000$ વહેંચતાં દરેકના ભાગે કેટલી રકમ આવે?
સરવાળો કરો : $ -\frac{5}{12} + \frac{3}{8} $
$\frac{5}{-3}$ માટે ચાર સમતુલ્ય સંમેય સંખ્યાઓ લખો.
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ :
$15x - 2 = 13$ ($x = -3$)
મારી મમ્મી કહે છે કે તેમના બાળપણમાં પેટ્રોલ રૂ. $10$ પ્રતિ લિટર હતું. આજે એનો ભાવ રૂ. $70$ પ્રતિ લિટર છે, તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો?
જીગર ચેસની કુલ $25$ મેચમાંથી $4\%$ મેચ હારી જાય છે, તો તે કેટલી મેચ જીતે છે ?
જો $x = -2$ હોય, તો બહુપદી $3x^2 - 6x + 7$ ની કિંમત શોધો.
ત્રિકોણનું ક્ષેત્રફળ $87 \ cm^2$ અને આધાર $15 \ cm$ હોય, તો તેની ઊંચાઈ શોધો.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો: $(-4)^{100} \times (-4)^{20}$