Question
ગુણાકાર કરો : $ ( p^2 – q^2) (2p + q) $

Answer

$ 2p^3 + p^2q – 2pq^2 – q^3 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્યાખ્યા આપો : માહિતી
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધોઃ $5 a, 3 a^2, 7 a^4$
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $: x +2x +3x = 5x$
સાદુરૂપ આપો : $ (1.5x – 4y) (1.5x + 4y + 3) – 4.5x + 12y $
ગુણાકાર કરો $: (x + 7y) (7x - y)$
આપેલા પદોમાં સામાન્ય અવયવો મેળવો $: 10pq, 20qr, 30rp$
તમારી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબના એક ઘડામાં વિવિધ રંગોવાળા પાંચ દડાઓ રાખેલા છે. તમારે તેમાં જોયા વગર કોઈ એક દડો પસંદ કરવાનો છે. તમને ક્યાં રંગનો દડો મળશે તેની પ્રયત્નોની યાદી બનાવો.
અવયવ મેળવો $:  2a^2 + 2ab + 5a + 5b $
આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એ ક્રમનો અંક શું મળશે $: 1234$ 
નીચેનામાંથી કયાં વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર.