Question
ગુણાકાર કરો:$\frac{3}{4} \times 12$

Answer

$9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં સંમિતિની રેખા દોરો :
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: (2^{20} \div 2^{15}) \times 2^3$
એવી કઈ સંખ્યા છે કે જેના ત્રીજા ભાગમાં $5$ ઉમેરતા $8$ મળે $?$ ગણતરી કરો
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $(\frac{-3}{2})$ અને $ -1 \frac{1}{2}$
શોધો $195 + (-75)$
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: \frac{4}{9} = \frac{x}{36}= \frac{20}{y}$
જવાબ લખો : $(1) 4 \times (-2) \times (-7)$     $(2) (-15) \times (-6)\times (-2)$
શોધો : $(1) 2.7 \times 0.3$      $(2) 0.002 \times 1.5$       $(3) 11.6 \times 2.1$       $(4) 10.9 \times 0.0001$
અનિલે એક ઘડિયાળ રૂ.$819$ માં ખરીધું. આ ઘડિયાળ ન ગમતાં થોડા વખત પછી તેણે આ ઘડિયાળ રૂ.$797$ માં વેચી દીધું. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે ? કેટલા રૂપિયા?