Question
ગુણાકાર કરો: $5.369 \times 100=..............$

Answer

$536.9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-2}{3}), (\frac{2}{-3}), (\frac{4}{-6}), (\frac{6}{-9}) $,…
શોધો : $(i) 272.23 \div10$      $(ii) 0.56 \div10$      $(iii) 3.97 \div10$     $(iv) 2.7 \div100$
ભાગાકારા કરો: $1.2 \div 100=............$
નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો $: 512$
કિમત શોધો : $(\frac{-2}{13}) \div \frac{1}{7}$
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 5^3 $અને $ 3^5 $
ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને $40 ^\circ C$ થી શરૂ કરીને $5 ^\circ C$ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના $10$ કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે?
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{x^9}{x^5 \times x^4} $
ગણતરી કરી જવાબ મેળવો : $15 \div [(-2) + (- 1)]$
નીચેની દરેક સંખ્યાઓને ગુણાકાર સ્વરૂપમાં ઘાત રૂપે દર્શાવો $: 36$