Question
ગુણાકાર શોધો : $(\frac{3}{-5}) \times (\frac{-5}{3})$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો : $10^2 \times 4^2$
સાદું રૂપ આપો. $45^3 \times 3$
 $21$ સેમી વર્તુળની ત્રિજ્યા પરથી વર્તુળનો પરિઘ શોધો.

નીચેનાં ચિત્રોમાં સંમિતિની રેખાઓ શોધો. કેટલી સંમિતિની રેખાઓ છે તે લખો :
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $600000$
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : રેલવે સ્ટેશને પાટા પર આવતી બસનો સમય $5$ વાગ્યાનો છે.
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ a^8 \div a^2 $
સમીકરણ બનાવો : એક કાટકોણ ત્રિકોણમાં  $ \angle A = 40^\circ , \angle B $ કાટકોણ છે$. ($ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો $180^\circ$ છે$.)$
સમીકરણ બનાવો : શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી $7$ વધારે છે. સૌથી વધારે ગુણ $87$ છે$.($ સૌથી ઓછા ગુણ માટે $l$ ધારો$.)$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ 5^9 \div 5^4 $