Question
ગુણાકાર શોધો : $(\frac{-6}{5}) \times \frac{9}{11}$

Answer

$(\frac{-54}{55})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $7+3 x+x^{2}= ...........$
નીચેનાં ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો:
$y$ ના બે ગણામાં $5$ બાદ  કરતાં $7$ મળ છે.
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $-3y, \frac{3}{4y} $
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર $300,000,000,000,000,000,000$ મીટર છે.
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : સમબાજુ ત્રિકોણ
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $xy$ ના ગુણાકારમાંથી $2$ બાદ કરતાં
નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો : $a \times a \times a \times c \times c \times c \times c \times d$
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$5+[(-3)+(-2)]=[5+(-3)]+(-2)..................$
જો $\triangle DEF ≅ \triangle BCA$  હોય, તો $\triangle DEF$ ના નીચેના અંગોને અનુરૂપ $\triangle BCA$ ના ભાગ લખો :
શોધો. $ 3 \frac{1}{2} \div 4$