Question
ગુણધર્મ શું છે ?

Answer

આપેલ માહિતીનું લક્ષણ એકમદીઠ બદલાય પરંતુ તેને સંખ્યામાં દર્શાવી ન શકાય તે લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે. વ્યક્તિનો વૈવાહિક દરજ્જા, વ્યવસાય, પ્રમાલિક્તા, ધર્મ વગેરે ગુણધર્મના ઉદાહરણો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો એક ગુણોત્તર-શ્રેણી માટે $a=\frac{81}{32}$ અને $r=-\frac{2}{3}$હોય, તો $T _6$ શોધો.
એક વર્ગના $40$ વિદ્યાર્થીઓના ગણિત વિષયમાં ગુણનો મધ્યક $76$ છે. જ્યારે બીજા વર્ગના $50$ વિદ્યાર્થીઔ માટે તે $85$ છે. બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક મેળવો.
એક સમૂહના દસ વિદ્યાર્થીઓનાં ઘર તેમની શાળાથી અનુક્રમે 2, 5, 4.5, 1.5, 8, 6.5, 0.5, 3, 2.5 અને 4 કિલોમીટર દૂર છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓનાં ઘર અને શાળા વચ્ચેના અંતરનો વિસ્તાર તથા વિસ્તારાંક મેળવો.
એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ પ્રમાણે માહિતી નીચે મુજબ છે. તેને સ્તંભાકૃતિ દ્વારા રજૂ કરો.
ધોરણ 10 11 12
વિધાર્થીઓની સંખ્યા 65 60 55 50
એક આવૃત્તિ$-$વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં $6.6$ જેટલો વધારે છે. જો તેનો વિષમતાંક $– 0.66$ હોય, તો વિચરણ શોધો.
જો નું પ્રમાણિત વિચલન 2 હોય, તો (12-3x) નું વિચરણ શું થાય ?
એક આવૃત્તિ-વિતરણમાં વિષમતા -3.3 અને ચતુર્થક વિચલન 11 છે, તો વિષમતાંક શોધો.
જો $g: Z-\{3\} \rightarrow R , g(x)=\frac{x^2-x-6}{x-3}$ નો વિસ્તાર $R _{ g }=\{-2,2\}$, તો વિધેયનો પ્રદેશગણ શોધો.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં મધ્યક તેના બહુલક કરતાં બમણો અને પ્રમાણિત વિચલન તેના મધ્યક કરતાં 1.5 ગણું હોય, તો વિષમતાંક શોધો.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$તો વિષમતાંક શોધો.