Question
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો :  $1 : 4 : 5$

Answer

પહેલા ભાગની ટકાવારી $10\%$
બીજા ભાગની ટકાવારી $40\%$
ત્રીજા ભાગની ટકાવારી $50\%$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક રમકડું $₹ 540$ માં વેચાય છે. જો વેપારીને $20 \%$ નફો મળતો હોય, તો રમકડાની પડતર કિંમત શું હશે$?$
વેપારી રૂ.$360$ નું પુસ્તક ખરીદે છે. આ પુસ્તક વેચતાં તેને $5 \%$ ખોટ ગઈ, તો તેને કેટલા રૂપિયા ઊપજ્યા હશે$?$
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : મનુને તેની પાસેથી સ્ટીકરના બે ગણામાંથી $70$ બાદ કરતાં પરિણામ $100$ મળે છે.
દશાંશચિન્હનો ઉપયોગ કરીને રૂપિયામાં ફેરવો. $(1) 6$ રૂપિયા $40$ પૈસા $(2) 32$ રૂપિયા $5$ પૈસા $(3) 1209$ પૈસા
એક દુકાનદાર એક ખુરશી રૂ. $450$ માં ખરીદે છે. જો તે આ ખુરશી રૂ.$486$ માં વેચે, તો તેને કેટલા ટકા નફો થાય$?$
સરવાળા કરો: $2 \frac{3}{4}+3 \frac{1}{2}$
હેમા દવેએ એક બૅન્કમાં રૂ.$21,000$ સાદા વ્યાજે $6.5 \%$ ના દરે મૂક્યા. અમુક મુદત પછી તેમણે વ્યાજના રૂ.$5460$ મળ્યા, તો મુદત શોધો.
ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને $42 ^\circ \text{C}$ થી શરૂ કરીને $4^\circ \text{C}$ પ્રતિ કલાક ઘટાડવામાં આવે છે. પ્રક્રિયા શરૂ કર્યા પછી $15$ ક્લાકે ઓરડાનું તાપમાન કેટલું હશે$?$
એક લંબચોરસ પ્લોટની લંબાઈ $40 \frac{3}{5}$ મીટર અને પહોળાઈ $ 50\frac{1}{4}$ મીટર છે, તો તે પ્લોટની પરીમીતી શોધો.
એક વર્તુળાકાર પૂંઠાની ત્રિજ્યા $2.8$ સેમી છે. તેમાંથી $2$ સેમી લંબાઈના બે ચોરસ અને $0.7$ સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેવામાં આવે છે, તો વર્તુળના બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધો.