MCQ
ગુણોત્તર-શ્રેણી $1, \sqrt{2}, 2, \ldots$માટે સાતમું પદ શોધો.
  • 8
  • B
    $4 \sqrt{2}$
  • C
    $8 \sqrt{2}$
  • D
    16

Answer

Correct option: A.
8
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(x+a)^{n-1}$ ના વિસ્તરણમાં કુલ કેટલાં પદ હોય $?$
“કારખાનામાં સ્કૂનું દૈનિક ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે $?$
એક બહુલકીય આવૃત્તિ$-$વિતરણ માટે વિષમતાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય $?$
જો $8, G, 32$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $G$ ની કિંમત શોધો.
વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબો સમાન જ રહે તો તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય $?$
ક્રમચય અને સંચયના પ્રચલિત સંકેત અનુસાર $1$ અને $1$ વચ્ચેનો ગાણિતિક સંબંધ શું થાય $?$
પ્રસારમાનના કયા માપથી બે જુદી-જુદી માહિતીના પ્રસારને સરખાવી શકાય છે ?
જ્યારે આપેલા અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે સરેરાશનું કયું માપ શોધવામાં આવે છે $?$
જો 8, G 32 ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો G ની કિંમત શોધો.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $Q_3-Q_2>Q_2-Q_1$ જોવા મળે છે, તો તેમાં કયા પ્રકારની વિષમતા હશે ?