Question
’ગુપ્ત દાન કોને કહેવાય “ – પાઠનાં આધારે જણાવો.

Answer

એક હાથે કરેલા દાનની જાણ પોતાના જ બીજા હાથને ન થાય – એ રીતે કરેલા દાનને ગુપ્ત દાન કહેવાય, એવું કવિ જણાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free