Question
હાઈકુમાં ............ અક્ષરો હોય છે. $(14, 17)$

Answer

$17$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઇટર ........... પીરસતો હતો. (વધારે પડતું, જરૂર પૂરતું, ઘણું ઓછું)
અમથીમા રસોડામાં .................. બનાવતા હતાં. (પૂરી, ભાખરી, રોટલા)
જેઠીબાઈની હિંમત અને કુનેહને લીધે તેમનું નામ ભારતના ઈતિહાસમાં ........... અંકિત રહેશે (સુવર્ણ અક્ષરે તામપત્રમાં)
ભદ્રંભદ્રએ સ્ટેશન જવા પ્રયાણ કરતાં પહેલાં તેમના કપાળે .............. લેપ કર્યો હતો? (કંકુનો, દવાનો, ઘીનો)
સમસ્ત સૌરાષ્ટ્રમાં _ ________ રંગાટકામ એક અવાજે વખણાતું.
(પાટણનું, વડોદરાનું, જામનગરનું)
જાનને .............. પહોંચવાનું હતું. (સણોસરા, અંબાલા, મહુવા)
‘ટિફિન' કૃતિમાં કાળી કૂતરીનું નામ .................. છે. (મોતી, ટફી, કાળવી)
જેઠીબાઈ ............... બંદરેથી પોર્ટુગલ જવા ઊપડ્યાં. (દીવ, કંડલા, વેરાવળ)
ગવરીનો વર વરરાજા બનીને જાન લઈને આવ્યો ત્યારે તે હાથમાં ...........લઈને બેઠો હતો. ( સિંદુર, શ્રીફળ, તલવાર)
ડૉક્ટર મેનાબહેનને ................. ઉપર શ્રદ્ધા રાખવા કહે છે. (ઈશ્વર ઉપર, ડૉક્ટર ઉપર, પતિ ઉપર)