MCQ
$\hat{i} .(\hat{j} \times \hat{k})+\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{k} \cdot(\hat{i} \times \hat{j})$ નું મૂલ્ય ....
  • A
    $1$
  • B
    $0$
  • C
    $-1$
  • D
    $3$

Answer

$\hat{i} \cdot(\hat{j} \times \hat{k})+\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{k} \cdot(\hat{i} \times \hat{j})$

$=\hat{i} \cdot \hat{i}+\hat{j} \cdot(-\hat{j})+\hat{k}\cdot \hat{k}$

$=1-\hat{j} \cdot \hat{j}+1$

$=1-1+1$

$=1$

The correct answer is $A.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદિશો $2i - j + k, i + 2j - 3k $ અને $3i + aj + 5k$ સમતલીય હોય, તો $a$ નું મૂલ્ય મેળવો.
એક બોમ્બ હુમલામાં બોમ્બ દ્વારા નિશાન પર લાગવાની સંભાવના $50 \%$ છે કોઈ એક નિશાનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે નિરપેક્ષ રીતે ઓછામાં ઓછા બે બોમ્બ ફૂટવા જોઈએ તો ટાર્ગેટને સંપૂર્ણપણે નષ્ટ કરવાની સંભાવના ઓછામાં ઓછી  $99 \%$ થાય તેના માટે ઓછામાં ઓછા કેટલા બોમ્બ ફોડવા જોઈએ ? 
${x^2} = xy$ એ  . . .  . સંબંધ દર્શાવે છે.   
મર્યાદાઓની અસમતા સંહતિ $2 x+y \leq 10, x+3 y \leq 15, x, y \geq 0$  થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ $(0, 0), (5, 0), (3, 4)$ અને $(0, 5)$ છે. ધારો કે $Z =p x+q y,$ $p, q>0 .$ . જો $Z$ ની મહત્તમ કિંમત શિરોબિંદુ $(3, 4) $ અને $(0, 5)$ બંને આગળ મળે તો $p$ તથા $q$ વચ્ચેનો સંબંધ
$sin2x - x $ ની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો.
$(1,0,0)$ અને $(0,1,0)$ માંથી ૫સા૨ થતા અને સમતલ $x + y = 3$ સાથે $\frac{\pi}{4}$ મા૫નો ખૂણો બનાવતા સમતલના અભિલંબ સદિશની દિક્સંખ્યાઓ $...... .$
શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય, તો તે શોધો : $\left[\begin{array}{lll}1 & 2 & 3 \\ 0 & 2 & 4 \\ 0 & 0 & 5\end{array}\right]$
જો $p, q, r$ એ પરસ્પર લંબ અને સમાન માન ધરાવતા સદિશો છે.જો સદિશ $x$ એ સમીકરણ $p \times \{ (x - q) \times p\}  + q \times \{ (x - r) \times q\}  + r \times \{ (x - p) \times r\}  = 0$ નું સમાધાન કરે છે તો  $x$ મેળવો.
જો $\vec{a}=2 \hat{i}+\hat{j}+2 \hat{k},$ હોય તો $|\hat{ i } \times(\overrightarrow{ a } \times \hat{ i })|^{2}+|\hat{j} \times(\overrightarrow{ a } \times \hat{ j })|^{2}+|\hat{ k } \times(\overrightarrow{ a } \times \hat{ k })|^{2}$ ની કિમત શોધો 
વક્ર $y = x\left( {x - 2} \right)\left( {x - 4} \right),$ ના બિંદુઓનો $x$ યામ મેળવો જ્યાં વક્રના સ્પર્શકો $x$ અક્ષને સમાંતર છે.