Question
હિતેચ્છુ (હિત + ઇચ્છુ, હીત + ઇચ્છુ, હિતેશ + છુ)

Answer

હિત + ઇચ્છુ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘તપસ્ + ચર્યા’ માટે નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$તાપશ્ચર્યા
$B.$તપશ્ચર્ય
$C.$તપશ્ચર્યા
નીચેનામાંથી ‘ચિંતાતુર’ ની સાચી સંધિ શોધો.
$A.$ ચિંતા + આતુર
$B.$ ચિતા + આતુર
$C.$ ચિંત + આતુર
‘ભાષાંતર’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છ ?
$A.$ ભાષા + અંતર
$B.$ ભાષ + ઈતર
$C.$ ભાષા + અતર
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ યથા + ઇષ્ટ = યથેષ્ટ
$B.$ તથા + એવ = તથોવ
$C.$ ઉમા + ઈશ = ઉમેશ
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ સરંક્ષણ = સમ્ + રક્ષણ
$B.$ યોગેશ = યોગ + ઈશ
$C.$ નિરાકાર = ની + આકાર
નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$ વિધાલય = વિધા + આલય 
$B.$ અત્યંય = અતી + અંત
$C.$ દુરાગ્રહ = દુરા + ગ્રહ
‘વિધાર્થી’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છે ?
$A.$ વી + અર્થી
$B.$ વિધા + અર્થી
$C.$ વિ + અર્થી
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ વિધાભ્યાસ = વિધા + અભ્યાસ
$B.$ પૃથ્વી = પૃથુ + ઇ
$C.$ સદૈવ = સદૈ + એવ
પરીક્ષા( પરી + ઇક્ષા, પરિ + ઇક્ષા, પરી + ક્ષા)
નીચેનામાંથી ‘જગન્નાથ’ ની સાચી સંધિ શોધો.
$A.$ જગ + નાથ
$B.$ જગન્ન + નાથ
$C.$ જગત + નાથ