Question
$\text{HTML}$ ડૉક્યુમેન્ટ હંમેશાં $.........$ થી પૂરો થાય છે.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$.........$ એ $\text{www}$ સાથે જોડાવા માટે તથા તેના પરની માહિતી જોવા માટેનો એક પ્રોગ્રામ છે. $($વેબ પેજ, વેબ બ્રાઉઝર$)$
$.........$ એ ઈમેજ અથવા ટેક્સ્ટ હોઈ શકે.  $(\text{URL},$ હાઈપરલિન્ક$)$
$.........$ એ ખૂબ જાણીતું સર્ચ એન્જિન છે. $($માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર, ગૂગલ$)$
ઈ$-$મેઈલ અડ્રેસ raj@gmail.com માં $.........$ એ ડમેન નેમ છે. $($raj, gmail.com$)$
ઇ$-$મેઇલ એડ્રેસ raj@gmail.com માં $.........$ એ ડોમેન નેમ છે. $($raj, gmail.com$)$
જ્યારે તમે ઈ$-$મેઈલ પ્રાપ્ત કરો, ત્યારે $.........$ ટેક્સ્ટ બૉક્સ પ્રાપ્ત કરનારનું નામ અને ઈ$-$મેઈલ $\text{ID} ($સરનામું$)$ ધરાવે છે.  $($To, From$)$
$.........$એ તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબ સાઈટનું સરનામું દર્શાવે છે. $($ટાઈટલ બાર, એડ્રેસ બાર$)$
$\text{HTML}$ ડૉક્યુમેન્ટમાં $.........$ સુધીની ટેંગના ઉપયોગ દ્વારા શીર્ષકની $6$ સાઈઝ મળે છે.  $( <1>$ થી$ <6>)$
જ્યારે તમે ઈ$-$મેઈલ લખો, ત્યારે જે વ્યક્તિને તમે ઈ$-$મેઈલ મોકલવા ઇચ્છતા હો તેનું ઈ$-$મેઈલ $\text{ID} ($સરનામું$)$ $.........$ ટેક્સ્ટ બૉક્સમાં ટાઈપ કરો.  $($To, Subject$)$
$.........$એ વેબ સાઈટનું પ્રથમ પેજ છે. $($વેબ પેજ , હોમ પેજ$)$