Question
$\text{HTML}$ ડોક્યુમેન્ટનું ફાઈલ એક્સ્ટેન્શન $.........$ હોય છે. $($html, .html$)$

Answer

.html

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$.........$ એ ખૂબ જાણીતું સર્ચ એન્જિન છે. $($માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, ગૂગલ$)$
$.........$ વચ્ચેનું લખાણ $($ટેક્સ્ટ$)$ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી. $($અને,અને$)$
ફ્લોચાર્ટમાં ચલ $A$ અને $B$ નો સરવાળો કરી ચલ $C$ માં પરિણામ સ્ટોર કરવા માટે $.........$ ચિહ્નનો / પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. $($લંબગોળ, લંબચોરસ$)$
બ્રાઉઝરમાં $.........$ ડૉક્યુમેન્ટનો પાથ $($path$)$ દર્શાવે છે. $($અડ્રેસ બાર, મેનૂ બાર$)$
$.........$ એ ઈમેજ અથવા ટેક્સ્ટ હોઈ શકે.  $(\text{URL},$ હાઈપરલિન્ક$)$
વેબ પેજના ડાઉનલોડની પ્રક્રિયા અટકાવવા $.........$ બટનનો ઉપયોગ થાય છે. $($Stop, Home$)$
$.........$ એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને સાંકળે છે. $\text{(LAN, WAN)}$
તમારું ઇ$-$મેઇલ અકાઉન્ટ ખોલવા માટે તમારું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો અને $.........$પર ક્લિક કરો. $($sign in, sign out$)$
લખાણ $($ટેક્સ્ટ$)$ ને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે $.........$ નો ઉપયોગ થાય છે. $($અને , અને$)$
પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને $.........$ કહે છે. $($અલ્ગોરિધમ, ફ્લોચાર્ટ$)$