Question
હું જલેબી ___________ ફાફડા બંને ખાઈશ.(પણ, અને)

Answer

અને

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તુલસીવન અને કિચન-ગાર્ડનના કારણે શાળા તો ………………… જેવી લાગે છે.(પ્રોત્સાહન,આશ્રમ)

વહેલી સવારના ઘરાક ભાવતાલની  ....................... ન કરે અને બોણી સારી થાય. (માથાકૂટ, તડતડી)
કચ્છના  ........................... ના રણમાં માથોડા ઊંચું ઘાસ થાય છે. (બન્ની, શિયાળ)
કારેલાં ભલે ...................... હોય, પણ મને તો ખૂબ ભાવે. (મોટું, કડવું)
બીજા ત્રણ-ચાર બાળકોએ પણ મિહિરની વાતમાં  .......................... પુરાવ્યો. (મનસુબો, સૂર)
થાંભલે ચડતા યુવાનને યુવતીઓ સોટીઓથી માર મારીને ........................... મથે છે. (અટકાવવા, ગાંગડા)
પોતે એ પોટલીમાંથી ગોળ ખાતો જાય છે અને ગોળના ........................... આજુબાજુ ઉડાડે છે.(ગાંગડા, પોટલી)
પરમેશ્વર તો પહેલું પૂછશે: "કોઈનું ...................... પૂછયું'તું? (રળવું, સુખદુ:ખ)
આવતી કાલે મામા ................ તો મમ્મી લાડુ બનાવશે. (આવવું)
આ વાર્તા બધાંને ગમે __________ ન પણ ગમે.(અને, કે)