Question
હું ખૂબ ભણીને ડૉક્ટર થયો. $($કર્મણિવાક્ય બનાવો.$)$

Answer

મારાથી ખૂબ ભણીને ડૉક્ટર થવાયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. $($ભાવેવાક્ય બનાવો.$)$
બિહારીથી નીલાનો હાથ પકડી આંખ પર દાબી દેવાયો. $($કર્મણિવાક્ય બનાવો.$)$
કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા.$($કર્મણિવાક્ય બનાવો.$)$
આ બધું તને મારાથી કહેવાય છે. $($કર્તરિવાક્ય બનાવો.$)$
પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પિવાશે. $($કર્તરિવાક્ય બનાવો.$)$
વાંચી પત્રને વિષયાથી બોલાયું : ‘ત્રાહે ત્રાહે, ત્રિભુવનનાથ.'$($કર્તરિવાક્ય બનાવો.$)$
એમ કહીને મારાથી પોટલી ખોલવા બેસી જવાય છે. $($કર્તરિવાક્ય બનાવો.$)$
પોસ્ટમાસ્તરથી ઉતાવળે વાત વાળી લેવાઈ.$($કર્તરિવાક્ય બનાવો.$)$
રાજા પ્રવેશે. $($ભાવેવાક્ય બનાવો.$)$
ભીરુ શ્યામાથી પણ નયનમાં આવતું અશ્રુ લ્હોવાય. $($કર્તરિવાક્ય બનાવો.$)$