Question
હું કૉલેજ જઈશ $........$ લગ્નમાં જઈશ. $($અને, અથવા$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કીડી, મંકોડા, ઊધઈ જેવાં જંતુઓ $..........$ બનાવીને રહે છે. $($માળો, રાફડો$)$
પ્રશ્નની વાત સાંભળતાં જ છકાભાઈના  $........$ છૂટી ગયા. $($છક્કા $/$ ચોકકા$)$
‘મહાભારત’ નામનું મહાકાવ્ય $........$ પર્વમાં વહેંચાયેલું છે. $(18,20)$
ફોડલી $........$ તો એ પીળા રંગની દેખાવા માંડે. $($પાકી જાય, ઉગે$)$
સિંહ જાય છે પાછળ, એની જીભ $.......... . ($લબલબ, ખબખબ$)$
પતંગનો તો પાણીમાં $........$ જ વળી જાય ને! $($લોંદો, ઢાલ$)$
હું રિસેસમાં $........$ નાસ્તો કરી રહી છું. $($અત્યારે $/$ પછી$)$
સો કિલોમીટર તરવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ $........$ થઈ ગઈ. $($સ્તબ્ધ, બેબાકળી$)$
મકો ધીમેધીમે ને $........$ છકો જાય . $($ઉતાવળમાં $/$ તડામાર$)$
ચિન્ટુ$........$ પિન્ટુ બેમાંથી એક, ચૉકલેટ $........$ આઇસક્રીમ ખાશે. $($કે, અને, અથવા$)$