Question
હું પત્ર લખું છું. (કર્મણિ વાક્યમાં ફેરવો)

Answer

પત્ર મારાથી લખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નાયિકા શૈશવની સ્મૃતિમાં ખોવાઈ ગઈ. (કર્મણિ વાક્યમાં ફેરવો)
સ્ત્રીઓ દ્વારા સંસાર શોભે છે. (આ વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો.)
મિત્રો ભેગા થઈ જાય છે. $($ભાવેવાક્ય બનાવો.$)$
દક્ષ દૂધ પીએ છે. (આ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.)
આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાએ નાખ્યો. (પ્રેરકવાક્ય બનાવો.)
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ મારાથી પછી એની સાથે કૅમ્પ પર અવાશે.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ મનીષા તમને ચાહે છે.
$c.$ કેશથી જાસી પડાય છે.
આદિવાસીઓ મહુડાના પાનના ઢગલા કરે. (પ્રેરક વાક્ય બનાવો)
મારાથી વિદાઈ લેવાઈ.(કર્તરી વાક્યમાં રચના)
ઘડિયાળમાં સાડાઅગિયાર થયા હતા. (ભાવે પ્રયોગમાં ફેરવો)
બધા મહાપુરુષો ટાઈમટેબલ રાખતા. (આ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.)