Question
હું $.........$ વડે સ્પર્શ અનુભવું છું. $($ નાક $/$ ચામડી $)$ 

Answer

ચામડી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વનસ્પતિમાં પણ જીવ છે એવું વિશ્વમાં સૌપ્રથમ સાબિત કરનાર વૈજ્ઞાનિક ___________ હતા? (ન્યુટન / જગદીશચંદ્ર બોઝ)
ચૉકલેટ $.........$ લાગે છે. $($ગળી $/$ કડવી$)$
પંદર દિવસનું$..........$ કહેવાય. $($અઠવાડિયું $/$ પખવાડિયું$)$
ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો $.........$ છે. $($ઈશાન $/$ અગ્નિ$)$
કાચી કેરી $.........$ લાગે છે. $($તીખી $/$ ખાટી$)$
જંગલમાં કેટલાક લોકો$.........$ ના ઘરમાં રહે છે. $($પથ્થર $/$ લાકડા$)$
ટ્રાફિક$-$સિગ્નલમાં વચ્ચેની લાઈટ $.........$ રંગની હોય છે. $($લીલા $/$ પીળા$)$
આપણે હંમેશાં $.........$ પર ચાલવું જોઈએ. $($રસ્તા $/$ ફૂટપાથ$)$
તાવ માપવા માટે $.........$ વપરાય. $($ઈંજેક્શન $/$ ઘરૉમિટર$)$
દરદીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા $.........$ નો ઉપયોગ થાય છે. $($એમ્બુલન્સ $/$ આગબંબા$)$