Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધ્વનિ-ચીપિયાને એક $288 \,cps$ ના ચીપિયા સાથે કંપિત કરતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે ઉત્પન્ન કરે છે. બીજા અજ્ઞાત ચીપિયા પર થોડું મીણ લગાડતાં $2$ સ્પંદ સંભળાય છે, તો આ અજ્ઞાત ચીપિયાની આવૃત્તિ ($cps$ માં) કેટલી કેટલી હશે?
સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$
$S$ અવાજ ધરાવતું ઉદગમ $50\,m/s$ ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર $1000\,Hz$ આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... $Hz$ થાય? (હવામાં ધ્વનિની ઝડપ $350\,m/s$ )