Question
ઈ$-$મેઈલનો સીધો જ જવાબ આપવા માટે $.........$ પર ક્લિક કરો. $($compose, Reply$)$

Answer

Reply

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઈ$-$મેઈલ લખ્યા બાદ તેને મોક્લવા માટે $.........$ બટન પર ક્લિક કરો.$($Send, Delete$)$
$.........$ વચ્ચેનું લખાણ $($ટેક્સ્ટ$)$ બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે. $($અને,અને$)$
બ્રાઉઝરમાં $.........$ ડૉક્યુમેન્ટનો પાથ $($path$)$ દર્શાવે છે. $($અડ્રેસ બાર, મેનૂ બાર$)$
હાલના વેબ પેજ અગાઉ તમે જેની મુલાકાત લીધી હોય તે વેબ પેજ પર પાછા જવા માટે $.........$ પર ક્લિક કરો. $($Back, Forward$)$
$.........$ વિશ્વભરનાં કમ્પ્યૂટરને સાંકળે છે. $\text{(LAN, WAN)}$
$.........$ એ બીજું કશું નથી, પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ, તર્કબદ્ધ ઉકેલ છે. $($પ્રોગ્રામ, ઍલ્ગોરિધમ$)$
વેબ પેજના ડાઉનલોડની પ્રક્રિયા અટકાવવા $.........$ બટનનો ઉપયોગ થાય છે.  $($Stop, Home$)$
જ્યારે તમે ઈ$-$મેઈલ પ્રાપ્ત કરો, ત્યારે $.........$ ટેક્સ્ટ બૉક્સ પ્રાપ્ત કરનારનું નામ અને ઈ$-$મેઈલ $\text{ID} ($સરનામું$)$ ધરાવે છે.  $($To, From$)$
જ્યારે તમે ઇ$-$મેઇલ લખો, ત્યારે જે વ્યક્તિને તમે ઈ$-$મેઇલ મોકલવા ઇચ્છતા હો તેનું ઇ$-$મેઇલ $\text{ID} ($સરનામું$)$ $.........$ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો. $($To, Subject$)$
$.........$ જાહેરાત વગેરે જેવા અણજોઈતા ઇ$-$મેઇલ ધરાવે છે.$($Drafts, Spam$)$